BINDI DEVELOPER / VIDEO BACKUP MITRA
તમારા વીડિયો.
તમારું Google Drive.
Video Backup Mitra સાથે પસંદ કરેલા વીડિયોના backup, viewing અને restore માટે એક સરળ જગ્યા.
Android app • com.bindi.video • Updated: 26 October 2026
તમારી પસંદગીથી Backup. તમારી જરૂર મુજબ Restore.
પસંદ કરેલા વીડિયોને તમારા પોતાના Google Driveમાં સાચવો. તારીખ પ્રમાણે ગોઠવો, supported વીડિયો જુઓ અને જરૂર પડે ત્યારે ફોનમાં પાછા મેળવો.
પોતાનું Google Drive
વીડિયો તમે પસંદ કરેલા Google accountમાં રહે છે. App માટે અલગ video-storage account બનાવવાની જરૂર નથી.
મૂળ વીડિયો સાચવો
App ફોનના મૂળ વીડિયો આપમેળે delete કરતી નથી. Backup અને restore ચકાસ્યા પછી જ તમારી files વિશે નિર્ણય લો.
તમારી ભાષામાં
ગુજરાતી, हिन्दी અને English. Light theme, સ્પષ્ટ text અને transferની સ્થિતિ બતાવતી History.
૩ સરળ પગલાંમાં તમારા વીડિયોનું Backup
- ૧. Account જોડો: તમારું Google account પસંદ કરો અને જરૂરી Drive permission આપો.
- ૨. વીડિયો પસંદ કરો: Android pickerમાંથી જોઈએ એટલા વીડિયો પસંદ કરો. Account, ઉપલબ્ધ storage અને Wi-Fi/mobile-dataની પસંદગી તપાસીને Backup શરૂ કરો.
- ૩. જુઓ અથવા પાછા મેળવો: My Backupમાં saved videos જુઓ. Supported video ચલાવો અથવા Restore કરીને ફોનના Movies / Video Backup Mitra Restored folderમાં મેળવો.
Free કે Premium — તમારી જરૂર પ્રમાણે
Free
- એક primary Google account
- એક batchમાં વધુમાં વધુ ૨ વીડિયો
- દરરોજ ૨ free backup batches
- Optional rewarded adsથી વધારાના batches
- હાલના backups જોવાની, restore અને delete કરવાની સુવિધા
Premium / Lifetime
- Banner, interstitial અને rewarded ads વગર
- Backup માટે daily reward-batch મર્યાદા નહીં
- એક batchમાં વધુમાં વધુ ૩૦ વીડિયો
- એકથી વધુ Google accounts સાથે ઉપયોગ
- Monthly, 6-month, yearly અને one-time Lifetime વિકલ્પ
Planનો ભાવ અને ઉપલબ્ધતા Google Playમાં દેખાય છે. Premium વધારાનું Google Drive storage આપતું નથી. ફોનના system pickerની મર્યાદા હોય તો એક વખતમાં ઓછી files પસંદ થઈ શકે.
Rewardનાં બે અલગ લાભ
- વધારાના backup batches: સફળ rewarded ad પછી પહેલા +5, પછી +5, પછી +20 batches. ત્યાર પછી દરેક સફળ rewardથી +20 batches મળે છે. રોજની ન વપરાયેલી allowance મધરાતે સમાપ્ત થાય છે.
- આજનો Ad-free લાભ: આ અલગ reward banner અને interstitial adsને સ્થાનિક મધરાત સુધી બંધ કરે છે. તે Premium ખરીદી કે વધારાના backup batches સમાન નથી.
- Reward માત્ર ad system સફળ completionની પુષ્ટિ કરે પછી મળે છે. Ad ઉપલબ્ધ ન હોય અથવા ad અધૂરી બંધ કરો તો reward મળતો નથી.
મોટા વીડિયો માટે ઉપયોગી બાબતો
- Upload દરમિયાન progress અને pause/retryની સ્થિતિ જુઓ. Network બંધ થાય અથવા system કામ અટકાવે તો Historyમાંથી યોગ્ય Resume/Retry કરો.
- App આખો મોટો વીડિયો RAMમાં રાખીને upload કરતી નથી. કેટલાક file providers માટે temporary copy અને વધારાની phone storage જરૂરી બની શકે.
- Restore વખતે temporary download અને અંતિમ Gallery copyને કારણે વીડિયો જેટલી જગ્યાથી વધુ, ક્યારેક લગભગ બમણી જગ્યા જરૂરી થઈ શકે.
- Playback ફોનના supported formats/codecs પર આધારિત છે. Backup થયેલી દરેક file દરેક ફોનમાં preview થઈ શકે તેની ખાતરી નથી.
શરૂ કરતાં પહેલાં
- Android 10 અથવા ઉપર, internet અને Google Drive/phoneમાં પૂરતી જગ્યા જરૂરી છે.
- આપમેળે આખી Galleryનો backup થતો નથી; તમે પસંદ કરેલા videos માટે manual backup છે.
- Upload, online preview અને restoreમાં internet data વપરાય છે.
- Cloudમાં Delete કરવાથી પસંદ કરેલા app backups Google Drive Trashમાં જાય છે. Phone originals અને local app data અલગ છે.
- મદદ અને dataની માહિતી માટે Privacy Policy, Terms અને Data Deletion વાંચો.
Contact Bindi Developer
For app questions, privacy requests or deletion help, email vijyacrafto@gmail.com. Mention Video Backup Mitra and describe your request.
Email supportThe button opens your email app. Send the message to submit your request. Please do not include passwords, verification codes, payment-card details or private videos.
Video Backup Mitra · Bindi Developer
Google Drive and Google Play are third-party services. Video Backup Mitra is an independent app.